₹120.00
Delivery Charges Included
ભગવાન મહાવીર સ્વામી ના કેવળ કલ્યાણકના અવસરે
? Special Discount Offer?
* * *
શક્રસ્તવ એટલે…
‘અહં’ની સ્મશાનયાત્રા… ‘અર્હં’ની સદ્ગુણયાત્રા…
‘ શક્ર’નું સદ્ભાવ શિખર… ‘સ્તવ’નું શબ્દ શિખર…
અનંત ગુણના સ્વામી એવા પ્રભુના 273 ગુણોની પ્રસ્તુતિ દ્વારા અરિહંતના બાહ્ય-અભ્યંતર સ્વરૂપનો પરિચય એટલે શક્રસ્તવ.
✍️ સંપાદક : મુનિશ્રી ધનંજયવિજયજી મ.સા.
? ભાષા – ગુજરાતી
⇒ પુસ્તકની વિશેષતાઓની સંપૂર્ણ માહિતી માટે Description વાંચો…
* * *
શક્રસ્તવ એટલે…
‘અહં’ની સ્મશાનયાત્રા… ‘અર્હં’ની સદ્ગુણયાત્રા…
‘ શક્ર’નું સદ્ભાવ શિખર… ‘સ્તવ’નું શબ્દ શિખર…
અનંત ગુણના સ્વામી એવા પ્રભુના 273 ગુણોની પ્રસ્તુતિ દ્વારા અરિહંતના બાહ્ય-અભ્યંતર સ્વરૂપનો પરિચય એટલે શક્રસ્તવ.
‘ इक्को वि नमुक्कारो… ’દ્વારા ગણધર ભગવંત કહે છે કે પ્રભુને કરેલો ભાવપૂર્વકનો એક નમસ્કાર પણ જીવને સંસાર સાગરમાંથી પાર ઉતારે છે તો શકસ્તવના પાઠ દ્વારા 273 વાર નમસ્કાર કરવાથી જીવ કેટલા બધા કર્મોનો ભુક્કો બોલાવી દેશે!
1-1 પદમાં ચમત્કાર છે પણ તેના અનુભવ માટે પહેલા ભાવપૂર્વકના નમસ્કાર જોઈશે. નાભિના નાદથી… અનાહત નાદથી… આ સ્તોધિરાજ શાશ્વત તીર્થ શ્રી શકતવના જાપ-પાઠ-સ્મરણ-શ્રવણ-ચિંતન કરવાથી જીવ શીઘ્રાતિશીઘ્ર શિવ બની જશે.
* * *
? મૂળ સ્તોત્રમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવામાં આવી છે.
? દરેક પદનો ‘‘નમન હો’ ‘ વાક્ય સાથે અર્થ લખવામાં આવ્યો છે.
? સામાન્ય જન પણ બોધ પામે તેવા આશય સાથે ભાવાનુવાદ કરવામાં આવ્યો છે.
? પ્રાયઃ દરેક પદના અર્થમાં પ્રભુના માટે હૃદયમાં સ્પંદન ઉત્પન્ન કરે તેવા વિશેષણો લખ્યા છે.
? અર્થના નિર્ણય માટે શક્રસ્તવની ૭-૮ પુસ્તકો તેમજ ભગવદ્ ગોમંડલ જેવા અનેક કોશોનો આધાર લેવામાં આવ્યો છે.
? આ પુસ્તકની ખૂબ જ સુંદર અને માર્મિક પ્રસ્તાવના પૂજ્યપાદ સરસ્વતી લબ્ધપ્રસાદ પ્રતિબોધક આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ લખી છે.
? આ પુસ્તકમાં અભિષેક વિઘાન પણ ખૂબ સરળતાપૂર્વક સમજાવવામાં આવ્યું છે.
? અભિષેક વિધાન તથા જળયાત્રા વિધાન માટે અનેક પ્રતોમાંથી સંશોઘન કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
? અભિષેક પૂર્વે કરવા યોગ્ય ‘‘જળયાત્રા વિધાન’’ની મુદ્રા સહિત પૂર્ણ વિધિ આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે.
? અભિષેક પૂર્વેની… અભિષેક દિવસની… તથા અભિષેકના સમાપનની જરૂરી સૂચનાઓ પ્રકાશિત કરવામાં આવી છે.
? પ્રભુના ગુણો ઉપર 11 હૃદયસ્પર્શી – સંવેદનશીલ પ્રાર્થનાઓ આ પુસ્તકમાં છે.
? મલ્ટીકલર – આર્ટ પેપર પ્રિન્ટિંગ તેમજ હાર્ડ બાઉન્ડ બાઇન્ડિંગમાં આ પુસ્તક છપાયું છે. જેથી લાંબા સમય સુધી પુસ્તક ઉપયોગી બની રહે.
Get in touch on the below-mentioned contact numbers for more information:
Location: Malad | Name: Dimple Bhai | Phone No.: +91 87794 07171
Location: Bhayandar | Name: Bharat Bhai | Phone No.: +91 94204 73772
Location:Surat | Name: Kalpesh Bhai | Phone No.: +91 98256 30018
Location: Ahmedabad | Name: Hemant Bhai | Phone No.: +91 98335 87349
Location: Bengaluru | Name: Manish Bhai | Phone No.: +91 93412 43174
Location: Indore | Name: Ashish Bhai | Phone No.: +91 78797 11999
Location: Chennai| Name: Vikram Bhai | Phone No.: +91 99401 12979
Weight | 0.4 kg |
---|